यथा चतुर्भि: कनकं परीक्ष्यते,
निघर्षणच्छेदनतापताडनौ:।
तथा चतुर्भि: पुरुषं परीक्ष्यते,
त्यागेन शीलेन गुणेन कर्मणा॥
વિન્યાસ -- निघर्षण छेदन ताप ताडनौ:
ભાવાર્થ -- સુવર્ણની કસોટી ઘસીને, કાપીને, તપાવીને અને ટીપીને એમ ચાર રીતે થાય છે એવી જ રીતે એક વ્યક્તિની કસોટી પણ એનાં ત્યાગ, શીલ, ગુણ અને કર્મો એમ ચાર બાબતોથી થાય છે.
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏