હાથ માંગે તો હૈયું આપી દઉં
છાંટણાનું પ્રેમમાં શું કામ?
રસમ વગર જીસ્મ આપી દઉં
અગ્નિની સાક્ષીએ શું કામ?
દૂર રહીને આખું હ્રદય આપી દઉં
વહેમના આગમનનું શું કામ?
રીત રિવાજોને નેં'વે મૂકી દઉં
જાતિવાદનાં ભેદ શું કામ?
તું છે તો જ મારું છે નામ
તોય હું અધુરી શું કામ??
-ક્રિષ્વી
#ValentineDay