મકર સંક્રાંતિનું ઊંધિયું.
લૂંટવું જ હોય તો
૧) કોઇનું દુ:ખ લૂંટજો.
૨) ઢીલ છોડવી હોય તો લાગણીની ઢીલ છોડજો.
૩) લપેટવી હોય તો,દોસ્તી લપેટજો.
૪) ગુંચળું જ ખોલવું હોય તો,કોઇની મુશ્કેલીનું ખોલજો.
૫) તમારો અથવા કોઇનો પણ, આકાશમાં ચગેલો પતંગ
કાપશો કે કપાવશો નહી.તેવી પ્રભુને પ્રાર્થના. 🙏