विद्या वितर्को विज्ञानम्,
स्मृति: तत्परता क्रिया।
यस्यैते षड्गुणास्तस्य,
नासाध्यमतिवर्तते॥
(आचार्य चरक)॥
વિન્યાસ --
यस्य एते, षड्गुणा: तस्य,
न असाध्यम् अतिवर्तते॥
ભાવાર્થ -- વિદ્યા (જ્ઞાન), તર્ક શક્તિ, વિજ્ઞાન, યાદશક્તિ, તત્પરતા અને કાર્યશીલતા : આ છ સદ્ગુણો જેની પાસે છે એને માટે કંઇ પણ અસાધ્ય નથી.
🙏 શુભ આદિત્યવાર! 🙏