कुलस्यार्थे त्यजेदेकम्,
ग्रामस्यार्थे कुलं त्यजेत्।
ग्रामं जनपदस्यार्थे,
आत्मार्थे पृथिवीं त्यजेत्॥
ભાવાર્થ -- પોતાના કુટુંબ માટે નિજસ્વાર્થનો ત્યાગ કરવો જોઇએ, પોતાના ગામ માટે કુટુંબનો ત્યાગ કરવો જોઇએ,દેશ માટે ગામનો અને આત્મા માટે તમામ વસ્તુઓનો ત્યાગ કરવો જોઇએ.
🙏 શુભ શનિવાર! 🙏