*My 111 story on Matrubharti!!!🥰!!!🥰!!!*
*"મટી ગયુ અંતર"* by SHAMIM MERCHANT read free on Matrubharti
https://www.matrubharti.com/book/19922349/destroyed-distance
“અરીઝા, અયાન કેમ નાસ્તો કર્યા વિના ઑફિસ ચાલ્યો ગયો? ખુદાહાંફીઝ પણ ન કર્યું.”
જ્યારે અમીનાએ એની દીકરીને પૂછ્યું, ત્યારે અરીઝા પોતે પણ કામે જવા તૈયાર થઈ રહી હતી.
“તમે ટેનશન ન લો, અયાન ઑફિસમાં ખાઈ લેશે.”
*એક સરસ મજાની ટૂંકીવાર્તા*
*©લેખિકા: શમીમ મર્ચન્ટ, મુંબઈ*