મને ગમતો.......
મીઠોમાધુર્ય, સુંદર અતિ સુંદર, સુખદ,પ્રેમાળ અને પ્રિય, ઉત્તમ અતિ ઉત્તમ, પ્રિય સખા, મને ગમતો મારો મનગમતો મારો વિશ્વાસ મારો શ્રી હરિ......
એ મારુ સર્વસ્વ પણ ભાળુ એને સર્વત્ર. એ મળે મને બંધન મુક્ત; દોષ મુક્ત, વિકાર રહિત ગોપગોપીઓ ના વિચારો મા પણ ઝાંખી થાય. એવો મને ગમતો મારો મનગમતો મારા શ્રી હરિ............
બંસરી ના સુર, જેમા ઝીણી પતલી એવી, આછી દર્દ ભરેલ ધુન કે પછી આનંદ ની અનુભૂતિ
કરાવતો સૂર, જરુર,
લેણુંગોપાલ સાથે હોવાનો અહેસાસ જણાવે
ઍ મને ગમતો મારો મનગમતો મારો શ્રી હરી....
ગાય માતાની આંખોમાં આંજણ આન્જે, તે પળ પળ મારી સંભાળ રાખે મને ગમતો મારો મનગમતો મારૉ શ્રી હરિ....
**માત્ર મારો......
ઉષાDATTANI
-Usha Dattani