રડીને યાદ કરું કે યાદ કરીને રડું? શું ફરક પડે તમને...
પ્રેમ કરીને પાગલ થઉં કે પાગલ થઈને પ્રેમ કરું? શું ફરક પડે તમને...
તમારે તો હશે મુજ જેવા કેટલાય ,,પણ મુજ માટે તો છો તમે એકલા ..પણ શું ફરક પડે તમને....
હવે તો હું જીવીને મરું ? કે મરી ને જીવું ? શું ફરક પડે તમને....