તું છે તો હું છું,
તારા વિના હું કઈ નહી..
તું દરિયો તો હું નદી.
તું દૂરીઓ તો હું બંધી..
તું આકાશ તો હું જમીન..
તું ઉજાશ તો હું કાલીન..
તું દિન તો હું રાત,
તું દીન તો હું દાત,
એકમેકના પૂરક આપને
સાથે હોવા છત્તા સાથે નહી.
તું છે તો હું છું,
તારા વિના હું કઈ નહી.
-Hitesh Parmar