'સાલ' ઉર્દુ શબ્દ છે ...
',મુબારક' પણ ઉર્દુ શબ્દ છે...
'સાલ-મુબારક' નિશ્ચિતપણે હિન્દૂ અભિવ્યકતી નથી જ.
આવી જ રીતે ... HAPPY NEW YEAR પણ અંગ્રેજી ભાષા છે....
શું આપણે આપણી ભાષામાં આપણી લાગણીઓ ન વહાવી શકીએ ??
'નૂતન વર્ષાઅભિનંદન' .... અથવા 'નવા વરસ ના રામ રામ' (અહીં રામ ના બદલે પોત પોતાના ઇષ્ટદેવ નું નામ) કેમ નથી બોલતા....!!
કોઈ પણ રાષ્ટ્ કે પ્રજા નું અસ્તિત્વ એમની ભાષા અને સંસ્કૃતિ જીવે ત્યાં સુધી જ સલામત રહે છે. આ વાત નવી પેઢી ને શીખવવી જ રહી....
(દંભી સેક્યુલર્સ હિન્દુઓને આ પોસ્ટ સાથે ક્યાંય લેવા દેવા નથી...જ )
જય શ્રી રામ 🙏🏻
જય શ્રી કૃષ્ણ 🙏🏻
જય મહાદેવ 🙏🏻
જય માતાજી 🙏🏻
જય ભારત 🇮🇳
➖કુમારપાલસિંહ રાણા ના જય માતાજી 🙏🏻