પરમ સ્નેહી શ્રી,
નૂતન વર્ષાભિનંદન..🌹🙏🏻
આપણા વિક્રમ સવંત નૂતન વર્ષ ૨૦૭૮ ની આપને તથા આપના પરિવારને હાર્દિક શુભેચ્છાઓ...🌹🙏🏻
નવું વર્ષ નવા વિચાર, નવી આશા અને નવા સંકલ્પ સાથે આપને સુખ, શાંતિ અને સમૃદ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી અંતરમનથી શુભકામનાઓ...🌹
"વર્ષ ભલે બદલાયું પણ લાગણીઓતો અકબંધ જ રહેશે" 👍🏻😊
➖કુમારપાલસિંહ રાણા (રંગપુર) પરિવાર તરફથી આપને અને આપના પરિવારને નવા વર્ષ ની ખૂબ ખૂબ શુભકામનાઓ🌹🙏🏻
🌹🪔 નૂતન વર્ષાભિનંદન 🌹🪔