કાલ કોઈએ જોઈ નથી,
અને હા કેટલું જીવ્યા એના કરતા કેવું કોની સાથે જીવ્યા , જીવન માં યાદગાર પળો કયારે કોની સાથે વીતાવી, કે જે જીવનમાં યાદ કરી ચેહરાપર મુસ્કાન આવી જાય, એવા સમણા જે થાક તકલીફ દુખ ભુલાવી દે, અને જીવન જીવવાનો લાવો ,અને મોત આવે તો અફસોસ ન રહે,
બાકી જીવનનો કોઈજ ભરોસો નથી, કાલ કેવી હસે તે તો માત્ર કલ્પના છે,
જે કલ્પનામાં જીવે છે કાલ માટે જીવે છે, તે ચોક્કસ આજને તો બગાડેજ છે,
જય સોમનાથ
Raaj hemant