હું છું તારા વિના અધૂરી ને તુંજમાં જ છું પરિપૂર્ણ,
હું તો છું ફકત એક શરીર ને તું જ છે મારી આત્મા,
હું છું દરિયામાં વેહતી નાવ ને તું જ છે મારો કિનારો,
હું તો છું એક મુસાફિર ને તું જ છે મારી મંજિલ,
હું છું ફકત કોરો કાગળ ને તું જ છે મારી કવિતા,
હું લખું છું માત્ર લાગણીઓ ને તું જ છે મારી પ્રેરણા,
હું જો થાઉં ક્યારેક કમજોર ને તું જ છે મારી તાકાત,
હું છું તારી ' મીરા ' ને તું જ છે મારો ગિરિધર ગોપાલ...
#Always smile 😊❤️
✍️Meera soneji