મે ક્યાં મુલાકાત તારી સાથે કરી હતી
અનાયાસ તું મને અહી તો મળી હતી.....
કેવું મિલન થયુ,બનાવી દિલ પ્રિય તને
દિલ ને દિલની વાત મે, ને તે કરી હતી.....
હું અને તું ભાગ્યની સઘળી કરામત છે
કાઇક લેન દેનની બનેલી આં ઘડી હતી.....
હું માંગી લઉ છું તને ને તું માંગીલે મને
હદયમાં ન જાને લાગણી જ ઊભરી હતી.....
તું બની ગઇ રાધે મારી હું બન્યો શ્યાંમ
ગઝબની કરામત"રસિક:ઈશ્વરે કરી હતી.....
.....કલારસિક....