આજે મારી નવલકથા "રાત" નો અંતિમ ભાગ પ્રકાશિત થયો. સૌપ્રથમ તો તમે મારી નવલકથા વાંચી, મને પ્રોત્સાહિત કર્યો એ બદલ તમારાં સૌનો દિલથી આભાર... 🙏🏻
હું જાણું છું કે વાર્તા ખૂબ નાની હતી, પણ આ મારી પહેલી નવલકથા હતી. આ વાર્તા લખવાનો મારો અનુભવ તો ખૂબ સરસ રહ્યો. તમને મારી સાથે "રાત" નાં સફરમાં જોડાઈને કેવું લાગ્યું? કેવી લાગી તમને આ વાર્તા? મને કૉમેન્ટમાં, મેસેજ દ્વારા જરૂર જણાવજો.
આપણે ખૂબ જલદી મળશું બીજી વાર્તાઓ અને નવલકથાઓ સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અને ખુશ રહો... 😊
શું તમે હજી સુધી "રાત" નવલકથા નથી વાંચી? તો રાહ ન જુઓ, જલદીથી નીચેની લીંક પર ક્લીક કરો અને જોડાઈ જાવ એક પ્રેમ ભરેલાં અને ભયાનક સફરમાં...
Full Story Link :-
https://www.matrubharti.com/novels/28306/raat-by-keval-makvana