દરેક પરિસ્થિતિમાં જે હસતી રહી અમ સારુ..
જેના પાલવમાં જ માહરો આખો સંસાર માંગુ..
જેમની પ્રતિકૃતિ હું મારા માં જ નિહાળું..
ધણા ઉપકારો તારા, કેમ કરીને ગણાવું..
દરેક જન્મે પ્રભુ પાસે તારી કૂખે જ જન્મ માંગુ..
મારી વ્હાલી તને જન્મદિવસનું શું નજરાણું આપુ??..
તવ પ્રેમ સામે મમ્મી હું કઇ જ આપવા સક્ષમ નથી..
તે છતાંય જુગ જુગ જીવો ઝાઝી ખમ્મા વધાઈ હું તો આપું..
*HAPPIEST BIRTHDAY TO THE WORLD'S GREATEST MOM..😘😘😘*
-nirali polara