The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મિત્ર એ નથી કે જે કફત તમારી સાથે ઠઠ્ઠા મશ્કરી કરીને હસાવે, મિત્ર તો એ છે જે તમારી જિંદગીની ઢળતી સાંજે તમને જીવન જીવવાની નવી આશ દેખાડે.... #Always smile 😊❤️ ✍️Meera soneji Happy friendship day to all...
Kya bat👍,Happy Friendship Day 💐
" મિત્ર " 👉 " આપત્તિના સમયે જે સાથ છોડતો નથી. આપત્તિના સમયે ઓથ થઇને અડીખમ ઊભો રહે તે સન્મિત્ર કહેવાય. સામાન્ય મિત્રો તો આપત્તિના ભણકારા વાગતાં જ દૂર ખસી જતા હોય છે. તે તો સંપત્તિ-સુખના જ સાથી હોય છે. સન્મિત્ર તો સમય સમય ઉપર કાંઇ ને કાંઇ સહાય કરતો રહે છે ને દેતો રહે છે. જ્યારે પેલો કુમિત્ર લેતો રહે છે. લેવાનું બંધ થાય તો મૈત્રી પણ બંધ થઈ જાય. આપ જેવા સન્મિત્ર મેળવી ને મારું જીવન ધન્ય છે " 🙏પ. પૂજ્ય મહર્ષિ સ્વામી શ્રી સચ્ચિદાનંદજી પરમહંસ 🙏 *મિત્રતા દિવસ ની હાર્દિક શુભકામના*
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser