તાઝી હવામાં ફુલોની સુગંધ હોય.
સુર્ય ના કિરણોમા પક્ષીઓનો કલરવ હોય.
જ્યારે પણ ખોલો તમે તમારી આંખો,
એ આંખોમાં બસ ખુશીઓની ઝલક હોય.
#શુભપ્રભાત
#જયશ્રીકૃષ્ણ

Gujarati Good Morning by ANAND SAMANI : 111732808

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now