😊😀😊😀😊
એક *ગુજરાતી* સારા કર્મો ને લીધે સ્વર્ગમાં પહોંચ્યો..
ચિત્રગુપ્ત: સ્વર્ગ માં તારું સ્વાગત છે વત્સ..બોલ, કોને મળવા માંગે છે પહેલા?
ગુજરાતી: અમારે નીચે એમ કહેવાય છે કે લગ્નો તો ઉપર સ્વર્ગ માં નક્કી થાય છે....
એ નક્કી કોણ કરે છે એને મળવું છે..🙄
⚡😝
-Anurag Basu