સમય સાથે બદલાવ જરૂરી છે
નવા રુપ રંગના શણગાર જરૂરી છે
પ્રકૃતિ ના મિજાજનું પાન જરૂરી છે
નદીની રૌદ્રતા નું કારણરૂપ જરૂરી છે
રીતરિવાજોનું આવરણ ભેદાય તે જરૂરી છે
દીકરી દીકરા ના ભેદ છેદાય તે જરૂરી છે
અસ્વીકાર સામે સ્વીકાર જરૂરી છે
યોગ્ય સમયે મૌન ધારણ જરૂરી છે
-Shree...Ripal Vyas