ઉત્સવ હોય ત્યારે...
એ દિવસે આપણી ઊર્જા... ઉત્સાહ...
કંઈક અલગ જ હોય છે...
આ દિવસે રાતથી જ ...
મોરની જેમ થનગનાટ કરતું.. મન ..
સવાર પડતાં જ ફૂલોની 🌺 જેમ મહેકી ઊઠે છે..
તો ફક્ત ઉત્સવના દિવસે જ કેમ?
દરેક દિવસને એક ઉત્સવની જેમ જ
🤗😘 "ચાલ જીવી લઈએ..."
ડિમ્પલ ✍❣