આજની શબ્દ યાત્રા ના અંતે પણ નીરાશા સાંપડી, કયારેક વીચાર આવે મહેનતજ વ્યર્થ કરૂ હું ખોટી જગ્યાએ, મારી ફીલોસોફી અને સાયકોલોજી બન્ને વ્યર્થ થાય ખોટી વેડફું, બસ મન હવે તો કહે, હંસલા હાલોને હવે મોતીડા નહીરે મળે, પાણી છીછરા જયા સાગર શું હોય, ખાબોચીયાં માં છીપલાય ન હોય મોતી કયા શોધે, હોય વીશાળ મન એ પચાવી શકે ગહેરાઈમા અને ઉતારી શકે રદય માં, મોતી ત્યા પાકે જયા સાગર સમી ગેહરાઈ હોય, નહી ગજા જ્યા મન ટુકા મેલા ,માત્ર તન ઉજળા, કહેવત છે વેસેતો કાગા ભલા જો તનમન એકજ રંગ
-Hemant Pandya