ખબર નહિ હોય હું તારા વગર અધુરી મહેસુસ કરું છું..
ખબર નહિ હોય હું તારા વગર શોખ થી જીવું છુ..
ખબર નહીં હોય હું તને આ હવાઓ માં સ્પર્શ કરું છુ..
ખબર નહીં હોય તારા મીઠા હાસ્ય ને મારું સ્મિત બનાવી લવ છું..
તને ખબર છે
હું તને ખાલી ખાલી પ્રેમ કરું છું..
-Sankhat Nayna