કોઈ પણ ક્ષણ કાયમી નથી હોતી, એ વીતી જ જાય છે.
દરેકના જીવનમાં સંધર્ષની પરિસ્થિતિ આવતી હોય છે.
સંધર્ષ સિવાય કોઈનું પણ જીવન હોતું નથી.
હા,સંધર્ષની પરિસ્થિતિ અલગ-અલગ હોઈ શકે.
જે સહન કરી એમાંથી બહાર નીકળે છે,
એ વિજેતા બને છે.
પરમ શક્તિ પરનો ભરોસો ઓછો કરવા જેવો નથી.
-Sharadkumar K Trivedi