Gujarati Quote in Story by SHAMIM MERCHANT

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પંદર કલાક*

એક વિચિત્ર અવાજની સાથે, ઝટકો લેતા, ટ્રેન રોકાઈ ગઈ. બધા મુસાફરો બેચેન થઈ ગયા અને અચાનક ટ્રેનના રોકાઈ જવાના પાછળનું કારણ શોધવા, ચિંતાપૂર્વક પ્રયાસ કરવા લાગ્યા. પૂછપરછ કરતા ખબર પડી, કે ભારે વરસાદને કારણે ટ્રેક પાણીથી ભરાઈ ગયું હતું અને પાણી ઉતરી ન જાય, ત્યાં સુધી ટ્રેનના આગળ વધવાની શક્યતા નહોતી. જેનો અર્થ એ, કે ટ્રેન ઓછામાં ઓછા બીજા પાંચથી છ કલાક મોડી પડવાની હતી.

A short story

https://shamimscorner.wordpress.com/2021/03/15/%e0%aa%aa%e0%aa%82%e0%aa%a6%e0%aa%b0-%e0%aa%95%e0%aa%b2%e0%aa%be%e0%aa%95/

Gujarati Story by SHAMIM MERCHANT : 111676456
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now