Gujarati Quote in Story by ANAND SAMANI

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાળાનાં દરવાજા બહાર ઉભા રહીને વાટ જોતો મિત્ર જ્યારે એક ખાટીમીઠી ગોળીને રૂમાલમાં વીંટાળી દાંતથી તોડીને જ્યારે કહેતો કે કોઈ પણ ટુકડો લઈ લે બંને સરખા જ છે...
એ ....
નિર્દોષ મન અને મૈત્રીની મજા આજનાં ચોકલેટ ડે માં નથી...!!!

-ANAND SAMANI

Gujarati Story by ANAND SAMANI : 111658578
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now