મૂલ્ય
👉🏻 એક માખી જો શાકભાજી તોલતી વખતે ત્રાજવા પર બેસે તો ઝાઝો ફરક ના પડે પણ જો એજ માખી સોની ના ત્રાજવે બેસે તો રૂપિયા દસ હજાર ની ઉઠે.
👉🏻 એમજ આપણા બધા નું પણ એવુંજ છે ક્યાં બેસીએ છીએ કોની જોડે બેસીએ છીએ એ ઉપર થી મૂલ્ય નક્કી થાય છે.
👉🏻 એકલા રહેજો પણ મૂલ્ય ગુમાવશો નહીં.
-ANAND SAMANI