ફેલાયો જીવનમાં ઉજાસ તારા આવવાથી....
થયો તાજગીનો અહેસાસ તારા આવવાથી...
થયો શબ્દોનો સહવાસ તારા આવવાથી...
પહેર્યો શરમનો લિબાસ તારા આવવાથી....
થયો અસ્તિત્વનો અહેસાસ તારા આવવાથી...
થયો અનંત આંનદ તારા જીવનમાં આવવાથી...
થયો "રાજલ" ને પ્રેમ જીવનમાં તારા આવવાથી...
-Rajeshwari Deladia