#રામાયણ ઈફેકટ....
શિક્ષક : એકમ કસોટીની બુકમાં દરેક વિધાર્થીએ
વાલીની સહી ફરજિયાત કરાવવાની છે......
અને હરીશ તું બુકમાં શું જોયા કરે છે...?
હરીશ : સાહેબ... હું શોધું છું...?
શિક્ષક : શું શોધે છે...?
હરીશ : "વાલીની સહી" અહીં કરાવવાની છે...તો
"સુગ્રીવ"ની સહી ક્યાં કરાવવાની છે....?
("રામાયણ"ની એટલી પ્રભાવી ઈફેકટ છે...કે "રામન" ઈફેકટની"રામાયણ"માં રસ કેળવવો મુશ્કેલ છે...)
- © "કલ્પતરુ"