એકાએક એમના આગમન થી ધબકારા વધી ગયા, જાણે વરસાદી તોફાન દિલ માં આવી ગયો..,
અચાનક એ દિલ નો તોફાન શાંત ગયો, જાણે કોઈકે એકાએક શ્વાસ પકડી લીધો...
થઇ ગયો એહસાસ એમના એકમાત્ર સ્પર્શ થી, કે આ અધુરા જીવન નો પૂર્ણવિરામ તમે જ છો... તમે જ છો... તમે જ છો...
-trupti bhanushali