English Quote in Book-Review by જયદિપ એન. સાદિયા

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતૃભારતી
વાચકમિત્રો,

" ગમે તેવી પરિસ્થિતિમાં ભગવાન પર રહેલી અતૂટ શ્રધ્ધા અને સ્વયં સ્થિરતાથી જીવન કેટલું સરળ લાગે છે. " આ વિષયને રજૂ કરતી મારી ચોથી ટૂંકી વાર્તા " શ્રધ્ધા - બાર બીજના ધણીની " આજ રોજ તા. ૦૧/૦૧/૨૦૨૧ નાં પ્રકાશીત થઈ ચૂકી છે.

આપના કિંમતી સમય માંથી માત્ર છ મિનિટ કાઢી આ સુંદર વાર્તા વાંચશો જી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.

શ્રધ્ધા - બાર બીજના ધણીની :-
https://www.matrubharti.com/book/19903921/shraddha-the-lord-of-twelve-seeds

English Book-Review by જયદિપ એન. સાદિયા : 111637007
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now