જમ્મુ કાશમીર
હા આ વાત હું ભારત દેશની જ કરી રહીયો છું વાત જાણે એમછેં સ્ત્રીઓ ને આમતો તેમનો માસિક ધર્મ તેમની ઉંમર 12 થી 48 વરસ સુધી જ હોય છેં એટલેકે આ સમય દરમિયાન જ તે માં બની શકેછે પણ ત્યાર બાદ બિલકુલ અશક્ય હોયછેં
પણ આપણા ભારતદેશના જમ્મુ કાશમીર માં એક 65 વર્ષના દાદીમાએ એક છોકરીને જન્મ આપીયોછેં ને તેમના પતિની ઉંમર પણ 85 વર્ષનીછેં
આમતો આ કદી શક્ય હોતું નથી પણ આપણે તેને ખરેખર સાચું માનવું પડે તેમછેં આથી આ જમ્મુ કાશમીરમાં આ કિસ્સો બનતા સૌ કોઈ નવાઈમાંછેં જે એક અશક્ય ને શક્ય બનતો ને નવાઈ પમાડે તેવો આ બનાવ કહી શકાય! 🤭
બંનેની તબિયત સારી છેં 🤗
વાહ કુદરત, તારી પણ લીલા અપરંપારછેં!