દુનિયામાં જાત જાતના લોકો ચમત્કાર કરતા હોયછેં એતો આપણે સૌ જાણીએ જ છીએ પણ આજ હું તમને જે ચમત્કારની વાત કરી રહીઓછું તે ખુબ વિચાર કરવા જેવી વાત છેં
એક આઠથી દસ વરસનો છોકરો એક મોટી કડાઈમાં બેસેછે જેમાં ગરમ ગરમ તેલ ઉકળતું હોયછેં ને નીચે ભડ ભડ લાકડા સળગતા હોયછેં
આ જોઈને રોડ ઉપર જતા આવતા લોકો પગે લાગીને દર્શનનો લાભ લેતા હોયછે 🤭
શુ આ શક્ય હોય છેં !