ગંગા નદીના પટની પાસેથી એક પસાર થતા રોડ ઉપરથી એક પેસેન્જર ભરેલી રીક્ષા જઈ રહી હતી ત્યારે એક સ્ત્રીને પોતાનું સ્ટેશન આવી જવાથી તેને તે રીક્ષા બાજુમાં ઉભી રખાવી પછી તેને જરા ચક્કર જેવું લગતા તે નદીની એક પાડ ઉપર બેઠી પણ પછી તે જયારે ઉભી થવા જાયછે ત્યારે તેનો એક પગ લપસી જવાથી તે નદીમાં પડી જાયછેં ને ત્યારે તે સમયે રાત પડવાની નજીક હતી તેથી રોડ ઉપર અવર જવર પણ ના હતી આથી તે આખી રાત એટલે કે બાર કલાક નદીના ઠંડા પાણીમાં પડી રહી પછી સવારે કેટલાક મચ્છી મારો નદીમાં ગયા ત્યારે તેમને આ સ્ત્રીને જોઈ ને તુરત તેને હોસ્પિટલમાં પહોંચાડી ને તાત્કાલિક તેને સારવાર મળી જવાથી તે મરતા બચી ગઈ
નસીબની એક બલિહારી સ્તો 🤭