મહેસાણામાં બનેલી એક કાર ઘટના
એક શાળામાં નોકરી ઉપર જતા ત્રણ શિક્ષક એક જ કારમાં સાથે જોબ ઉપર જતા હતા પણ રસ્તામાં એક નદીની જગ્યા એ કાર પલ્ટી ખાઈ જતા તેમની કાર નદીમાં પડી ગઈ હતી ને આ ગંભીર અકસ્માતમાં તેઓ ત્રણેય ના મોત થયા હતા
તેમાં એક શિક્ષીકા ગર્ભવતી પણ હતી
લાશોને પાણીની બહાર કાઢીને પોલીસે પંચનામું કરેલ છેં.