પાકિસ્તાન દેશમાં બે સગી બહેનો રહેતી હતી આમતો તેમને બીજી ઘણી બહેનો હતી પણ આ બંનેને અંદર અંદર અપાર પ્રેમ હતો એકબીજા વગર રહી પણ શકતા ના હતા
આમતો તેઓ સ્ત્રી જાતિમાં આવતી હતી પણ તેમની રહેણી કરની પુરુષ જેવી હતી તેમાં મુખ્યત્વે ચાલ, બોલી, હસી, કપડાં પણ તેઓ વધારે પુરુષના જ પહેરતા હતા
ટૂંકમાં કહીએ તો તેઓ દેખાવે છોકરીઓ હતી પણ તેમના અંદરના લક્ષણ છોકરાઓ જેવા હતા
કદાચ એમાં કુદરતની કોઈ ખામી હશે અથવા તો કદાચ તેમના વારસાગત લક્ષણો પણ હોય જે હોય તે...
(આવાથી આપણે જરાય અજાણ નથી હોતા)
પણ એક દિવસ તેઓએ નક્કી કરીયુ કે આપણે બંને આપણી જાત બદલીને પુરુષ બની જઈએ!
આમ પછી આ વાત તેમને તેમના ઘરમાં જણાવી તો નવાઈ ની એ વાતછેં કે તેમના ઘરના લોકોએ પણ આમ કરવા તુરંત રજા પણ આપી દીધી!
અને એક દિવસ ત્યાંની કોઈ હોસ્પિટલમાં દાખલ થઇ ને પોતાની જાત બદલી જ નાખી
હવે તેઓ છોકરીઓમાંથી પુરા છોકરાઓ બની ગયાછેં
તમેજ જ જોઈ લો...🤭