લવ એટલે...કોઈ ના ચહેરા થી આકર્ષણ,એની કોઈ કળા થી,શરીર ની વાસના થી અને બેમતલબ નો લવ.
પ્રેમ એટલે...કોઈ એક જ ગમી જવુ કરોડો માં. નાં દેખાવ થી કે નાં કોઈ ખાસ કારણ થી. પ્રેમ એટલે એક નજર માં આખી જીંદગી માટે કોઈ નું ગમી જવું. આવો વિચાર બન્ને તરફ હોય એ જ પ્રેમ.
-ARAV P