Gujarati Quote in Story by SHAMIM MERCHANT

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*પુરુષ શાવિવાદ*

“I would love to be a part of it. I’m really looking forward to it. Thank you so much.”
ફૉન મુક્વા ની સાથે નિશા નાચવા મંડી. આ એક ગૌરવ ની વાત હતી, કે એને online story bank માં પોતાની કથા રજુ કરવા નો એટલો સોનેરી અવસર મળી રહ્યો હતો. હમણાં તો એ ઘર માં એકલી હતી. પણ એટલા સારા સમાચાર બધા ને આપવા માટે ઘણી ઉત્સકતા ની સાથે રાહ જોઈ રહી હતી.

https://shamimscorner.wordpress.com/2020/12/16/%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0%e0%ab%81%e0%aa%b7-%e0%aa%b6%e0%aa%be%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b5%e0%aa%be%e0%aa%a6/

Gujarati Story by SHAMIM MERCHANT : 111627877
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now