વડોદરાના એક નજીકના ગામમાં રહેતો ને ધોરણ દસમાં અભ્યાસ કરતો અંકિત પ્રજાપતિ કોઈ એના ભાઈબંધના લગ્નમાં ગયો હતો જે એને લેવા ખુદ એના મિત્રો ગાડી લઈને તેના ઘરે લેવા આવીયા હતા તેને ગળામાં સોનાનો દોરો પણ પહેર્યો હતો ત્યારબાદ લગ્ન પુરા થઇ પછી પણ તે સમયસર પાછો ઘરે નહિ આવતા તેના ધેર ના પરિવારોએ તેની શોધખોળ ચાલુ કરી તો બીજે દીવસે તેનુ ગળું કાપેલ લાશ કોઈ ઝાડીમાંથી મળતા લોકોને નવાઈ લાગી પછી પોલીસ આવતાજ પોલીસ તેની
તપાસ ચાલુ કરી દીધીછેં.
શું ભાઈબંધોમાં અંદર અંદર કોઈ ઝગડો થયો હશે!
કે પછી પેલા ગળામાં પહેરેલા સોનાના દોરા માટે કોઈ જપા જપ થઇ હશે!