ઉદિત નારાયણ જે જૂની હિન્દી ફ્લીમોનો એક ગાયકછેં તેનો છોકરો આદિત્ય નારાયણ જે સોની ટીવી ઉપર આવતી ઇન્ડિયન આઇડોલ નામના મ્યુઝિક શૉમાં કામ કરેછે હમણાંજ તેના લગ્ન સ્વેતા અગ્રવાલ સાથે થયાછેં
તેને તેના લગ્નના થોડાક જ સમયમાં જુહુ ઉપર એક પાંચ રૂમવાળો ફ્લેટ્સ ખરીદ્યોછેં જેની બજાર કિંમત ચાર કરોડ રૂપિયાછેં
અત્યાર સુધી તેને જે પણ કામ કરિયું હતું તેમાંથી કરેલી એક બચતનો આ એક ભાગછેં