#શબ્દરંગ

તારી સાથે રહેવાની મને આદત નથી,
તું કહે તો તારી સાથે એકાંત માણી શકું.

આમ તો હારવાની મને આદત નથી,
તું કહે તો તારા માટે જીવતર હારી શકું.

-Dr Hina Darji

Gujarati Shayri by Dr Hina Darji : 111617111

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now