તુ્...
મારા માટે તું એટલે હું જ
તારા અસ્તિત્વ ના આભ નીચે ઊભો હું ને તારા પ્રેમ બિંદુ થી મારુ રોમ રોમ પલળ્યાં મારી પાસે મારી ઓળખ આપવા માટે જાણે કશું ન રહ્યું હોય અને આ તું શબ્દ મા જ મારી ઓળખ આવી ગઈ. ને ખરેખર વિધાતા એ મને તારો બનાવ્યો એટલે આ જીવન ની સૌથી મોટી સોગાદ મને આપી છે એ એટલે કે તું મારી જીદગી, મારી ઓળખ મારું અસ્તિત્વ મારા શ્વાસ મારું સર્વસ્વ... તું
"જય"