ડૉક્ટર એટલે જીવતા માણસના ભગવાન
વાત તો પુરી સાચીછેં કારણ કે જયારે માણસ બીમાર પડેછે ત્યારે તેને બચાવનાર ભગવાન નહિ પણ એક સારો ડોક્ટર આગળ આવેછે ભગવાન તો પછી આવેછે
ડોક્ટર થકી જ માણસની જિંદગી બચી શકેછેં પણ કયારે તેમાં મોત પણ થઇ શકે છેં કે જયારે ડોકટરની સારવારમાં જો કોઈ બેદરકારી થઇ જાય તો... 🙄
હા આવીજ એક બેદરકારી એક પરણેલ એક મહિલા સાથે થઇ હતી કે જયારે તેનું કોઈ નાનું મોટુ પેટનું ઓપરેશન કરવામાં આવ્યુ ને તે ઓપરેશન તેના માટે એક જીવલેણ સાબિત થયું 🤭
ઓપરેશન શરૂ પણ થયું ને પછી પૂર્ણ પણ થયું પણ તે બેના કલાકોના સમયમાં કોઈ ડોકટરથી બેકાળજી પણ થઇ ગઈ
બેદરકારી એ હતી કે ઓપરેશન જયારે પૂરું થયુ ત્યારે મહિલાના પેટમાં એક કતાર બહાર કાઢવાની રહી ગઈ હતી તેથી મહિલાના પેટમાં તેનાથી એક મોટુ રીએકશન થવાથી અંતે તેનું મોત થયું કારણ કે તેને સાથે એક ચાર મહિનાનો ગર્ભ પણ હતો
જયારે તેની લાશ સ્મશાનમાં બળીને ભસ્મ થઇ ગઈ ત્યાર બાદ તેની રાખમાંથી એક મોટી કતાર મળી આવી આથી તેના પરિવાર જણોએ તે ડોક્ટર વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરી, જોઈએ હવે મરણ પામનાર મહિલાને શો ન્યાય મળેછેં જેથી તેના આત્માને કદાચ થોડીક શાંતિ મળી શકે