ગ્વાલિયર શહેરમાં એક 57 વરસના કાકા રહેતા હતા તેમને એક પત્ની પણ હતી
આ બંને ને એકબીજા સાથે ખુબ પ્રેમ
એક દિવસ આ કાકા પોતાની બાઇક લઈને કોઈ કામ અર્થે બજારમાં નીકળ્યા હતા પણ એક જગ્યાએ કાકાને એક્સીડંટ થયો તો તેમને ખાસી એવી ઈજાઓ થઇ
તો તેમને તુરત હોસ્પિટલમાં લઇ જવામાં આવિયા થોડાક દિવસ તેઓ હોસ્પિટલમાં સારવાર માટે રહેવું પડ્યું પણ પછી તેઓ ત્યાં વધુ જીવી ના શકયા ને તેમનું મોત થયું
પછી તેમને તેમના ઘેર લાવવામાં આવિયા
જયારે તેમને સ્મશાનમાં લઇ જવા માટે તૈયારી કરવામાં આવી ત્યારે કાકા ના દર્શન માટે કાકી ને ઘરમાં બોલાવવામાં આવિયા કાકી એ બે ચાર ફેરા ફર્યા ને જેવો એક છેલો ફેરો ફરવાનો સમય આવીયો તો તુરંત કાકી કાકાના પગમાં રડતા રડતા ઢળી પડ્યા ને તેમનો પણ એ જ સમયએ જીવ ચાલીયો ગયો!
ગામમાં એક સાથે બે અર્થી કાઢવામાં આવી
આવો પણ, કોઈ પતિ પત્નીનો પ્રેમ હોયછેં