આ વાત ભારતના કોઈ એક રાજ્યના એક ગામનીછેં
ગામમાં દરરોજ દિવસ પૂરો થાય ને પછી રાત પડે ને રાતના બાર વાગે એટલે બે ચોર પોતાની ચોરી કરવા નીકળી પડે...
સામાન્ય રીતે ચોર ચોરી કરવા ગામના બંધ ઘરોમાં જાય અથવા સિમના ખેતરોમાં જાય પણ આ બે ચોર એવા હતા કે આવી કોઈ જગ્યાએ જતા ના હતા!
તો પછી ક્યાં જતા હતા !
કબ્રસ્તાનમાં 🙄
તો તમને જાણીને નવાઈ લાગશે કબ્રસ્તાનમાં કોઈ ચોર શાની ચોરી કરતા હશે !
તો વાત જાણે એમછેં કે આ બે ચોર કબ્રસ્તાનમાં જઈને મહિલાઓની કબરો ખોદતાં હતા 🤭
પણ શા માટે !
કારણ કે તેઓ મહિલાના માથાના વાળ કાપતા હતા 😂
કારણકે આ વાળ કાપીને તેઓ સારી એવી કમાણી કરતા હતા જે તેઓ બઝારમાં વેચી દેતા હતા
એક કિલો વાળનો ભાવ = 6 થી સાત હજાર રૂપિયા 😄
બજારમાં લાંબા વાળની મોટી કિંમત મળેછે જે વિગ બનાવા કામ લાગેછે 👍