દુર રહેવાથી સંબંધો તુટી જતા નથી અને નજીક રહેવાથી સંબંધ બંધાઈ જતા નથી.સબંધ તો એક પાક્કા દોરા જેવો અહેસાસ છે જે યાદ કરવાથી વધુ મજબૂત બની જાય છે.
સંબંધો એ ખુબ જ નાજુક હોય છે.એને આપણે જેવા બનાવીશું એવા બનશે. સંબંધો સાચવવા એ ખૂબ જ મુશ્કેલ બાબત છે.સંબંધો ને સાચવવા માટે જરૂરી નથી એકબીજા ની પાસે રહેવું.કે પછી એવું પણ નથી કે એકબીજા થી દુર રહેવાથી સંબંધો તુટી જાય છે. પરંતું સબંધ તો એક પાક્કા દોરા જેવો અહેસાસ છે જે યાદ કરવાથી વધું ને વધું મજબૂત બને છે.
-Rajeshwari Deladia