તને એક દિવસ પણ ના જોઉં તો દિવસ વિતતો નથી,
ચિંતા થવા લાગે છે તું ઠીક તો હોઈશ ને એવી,
તું ના આવવાનો હોય તો મને એક મેસેજ તો કરાય ને,
તને ખબર મને કેવા કેવા વિચારો આવતાં હતાં,
તને ખબર મને કેટલી બધી બેચેની થતી હતી!?,
પણ તારો એક 'બોલ' વાળો મેસેજ,
મારી બધી ચિંતા દૂર કરી દે છે.
-Vaishali Parmar