#Navratri
#નવરાત્રી
ઝગમગાટ, થનગનાટ
દિવસ કઈક ખાસ આજ...
હૈયા માં થડથડાટ,
મનડુ મલકે છે આજ...
ઢોલી નો ધમધમાટ,
ઝાંઝર રણકે છે આજ...
તારી ચુંદડી નો ચમચમાંટ,
હરખ ન માય આજ...
પછી રાસ નો રમઝમાટ,
નથી થાક નું નામ આજ...
થાય રુદિયા માં સળવળાટ,
મળે નજરૂ એ દિવસ આજ...
# રાગ...દોહો