એક હતો લાલિયો ખૂબ જ સુંદર દૂધ જેવો હતો એની માં રોજ કાળો ટિલો કરે એની માં ને અભિમાન હતું. પણ આ કોરોના કારણે લાલિયા ને આંખો માં આવ્યા ચશ્માં તે જોઈને લાલિયા ની માં જીવ બાળવા લાગી અને આજુબાજુ ના લોકો ને કહે મોટા મોટા ડાબળા પેહરી ને સુંદર મોઢું બગડી ગયું. આ કોરોના એ તો લોકોને ભહલભહલુ કરાવયુ. આ હતી એક ભહણતા બાળક ની માતાની વયથા...
-Ekta Purohit