અંધશ્રદ્ધાની કોઇ સીમા નથી...!
ઝારખંડ રાજ્યની એક પહાડી વિસ્તારમાં એક પથ્થરની શીલાછે તે પથ્થરની શીલા ઉપર એક ચંદ્ર આકારની એક આકુર્તિ દોરાયેલીછે કહેવાય છે કે કોઇ સગર્ભા સ્ત્રી અહીં આવીને એક પથ્થર આ ચંદ્ર આકારની આકૃતિને બરાબર નિશાન બનાવે તો તેના ગર્ભમાં રહેલી બાળકની જાતી તેના જન્મ થયા પહેલા જ જાણી શકાયછે.
જો પથ્થર બરાબર ચંદ્રની આક્રુતિમાં વાગે તો ગર્ભમાં બાળક છોકરોછે તેમ સમજવું ને જો પથ્થર ચંદ્રની બહાર વાગે તો ગર્ભમાં બાળક છોકરીછે તેમ સમજવું...
આથી અહીં ઘણાબધા લોકો ગર્ભની તપાસ કરવા આવતા હોયછે ને જાણવા માંગતા હોયછે કે આ વખતે તેમને પુત્ર જન્મશે કે પુત્રી!
શું આવુ કંઇ હોય શકેછે! તે પણ
આવા આધુનીક જમાનામાં!
તે પણ એક દેશી પધ્ધતિ પ્રમાણે!
નજીકમાં જ રહેતા એક કાકા સામે પથથર ઉપર રહેલી ચંદ્ર આકારની આકૃતિ બતાવે છે.